22 ઓગસ્ટ 2024

આ ભારતીય ખેલાડીઓની T20I કારકિર્દી   1 મેચમાં સમાપ્ત થઈ ગઈ

T20I ક્રિકેટમાં  ટીમ ઈન્ડિયા તરફથી  115 ખેલાડીઓ રમી ચૂક્યા છે

Pic Credit -  PTI

115 માંથી 5 ખેલાડીઓ  માત્ર એક જ T20I મેચ રમ્યા

Pic Credit -  PTI

સચિન તેંડુલકરે  ટીમ ઈન્ડિયા માટે માત્ર  એક જ T20I મેચ રમી હતી

Pic Credit -  PTI

તેંડુલકરે 2006માં  દક્ષિણ આફ્રિકા સામે T20I મેચમાં 10 રન બનાવ્યા હતા.

Pic Credit -  PTI

રાહુલ દ્રવિડે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં માત્ર એક જ T20I મેચ રમી

Pic Credit -  PTI

દ્રવિડે એકમાત્ર T20I મેચ  ઈંગ્લેન્ડ સામે રમી અને  21 બોલમાં 31 રન બનાવ્યા

Pic Credit -  PTI

સ્પિનર ​​મુરલી કાર્તિકે 2007માં ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર T20I મેચ રમી હતી

Pic Credit -  PTI

એસ બદ્રીનાથે 2011માં  વેસ્ટ ઈન્ડિઝ સામે એક માત્ર T20Iમાં 43 રન બનાવ્યા હતા

Pic Credit -  PTI