05 June 2025
આ કંપનીઓ દિવસના 'અબજો' કમાય છે
બેન્કિંગ સેક્ટરથી લઈને ઈન્સ્યોરન્સ સેક્ટર સુધીની આ કંપનીઓ દિવસના 'અબજો' કમાય છે.
દિવસના 'અબજો' કમાય
બેન્કિંગ સેક્ટરમાં SBI દિવસના 226 કરોડ, HDFC 198 કરોડ અને ICICI 144 કરોડ રૂપિયા કમાય છે.
બેન્કિંગ સેક્ટર
બીજીબાજુ તેલ અને ગેસ સેક્ટરમાં રિલાયન્સ ઇંડસ્ટ્રી 219 કરોડ રૂપિયા અને ONGC 112 કરોડ રૂપિયા કમાય છે.
તેલ અને ગેસ સેક્ટર
IT સેક્ટરમાં TCS 134 કરોડ રૂપિયા દિવસના કમાય છે.
IT સેક્ટર
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં LIC 118 કરોડ રૂપિયા કમાય છે.
ઈન્સ્યોરન્સ સેક્ટર
માઈનિંગ સેક્ટરમાં COAL ઈન્ડિયા 94 કરોડ રૂપિયા કમાય છે.
માઈનિંગ સેક્ટર
વાત કરીએ ઓટોમોબાઇલ સેક્ટરની તો, ટાટા મોટર્સ 88 કરોડ રૂપિયા કમાય છે.
ઓટોમોબાઇલ સેક્ટર
ફાઇનાન્સ સેક્ટરમાં PFC 81 કરોડ રૂપિયા કમાય છે.
ફાઇનાન્સ સેક્ટર
(Disclaimer: અહીં આપેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ ખાતરી આપતું નથી.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો