23 MAY 2026

ઘરના આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખાય છે?

Pic credit - google

શું તમે જાણો છો કે તમારા ઘરમાં ઘણા ઉપકરણો, ભલે તે "બંધ" હોય, પણ ખરેખર સતત વીજળીનો વપરાશ કરે છે?

Pic credit - google

ઘણી વખત એવું બને છે કે આપણે ટીવી, AC રિમોર્ટથી બંધ કરી દઈએ છે પણ સ્વીચથી બંધ કરવાનું ભૂલી જાય છે.

Pic credit - google

આથી આ ઉપકરણો સ્ટેન્ડ બાય મોડ પર ચાલુ રહે છે અને વીજળીનો વપરાશ કરતુ રહે છે.

Pic credit - google

જેમાં TV એક એવુ ઉપકરણ છે જે આપણે રિમોટથી બંધ કરી દઈએ છીએ સ્વીચથી બંધ ના કરવા પર TV વીજળીનો વપરાશ કરતુ રહે છે

Pic credit - google

 ટીવીની જેમ, સેટ-ટોપ બોક્સ પણ સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે સતત વીજળીનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે

Pic credit - google

લોકો ઘણીવાર ચાર્જરને પ્લગ ઇનમાં છોડી દે છે, અને ચાર્જર ખરેખર કંઈપણ ચાર્જ કર્યા વિના વીજળીનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે

Pic credit - google

ટીવી અને ચાર્જરની જેમ AC પણ રિમોર્ટથી બંધ કરવું કાફી નથી પણ તેને સ્વીચથી બંધ કરવું જરુરી છે

Pic credit - google

આ સાથે ટીવીનું વાઈફાઈ અને રાઉટર પણ મેઈન સ્વીચ બંધ ના કરતા વીજળીનો વપરાશ કરતુ રહે છે.

Pic credit - google