10 February 2025

સારો સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 10 સંકેત! આટલું જાણી લેજો

Pic credit - Meta AI

જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જે વ્યક્તિને સારો સમય આવતા પહેલા મળે છે. આવો અહીં જાણીએ સારો સમય આવતા પહેલા ભગવાન કયા સંકેતો આપે છે.

Pic credit - Meta AI

જો તમને રસ્તામાં કોઈ સિક્કો મળે છે, તો તે સૂચવે છે કે તમને ટૂંક સમયમાં તમને ઉધાર આપેલા પૈસા પાછા મળી જશે.

Pic credit - Meta AI

જો તમે સવારે ઉઠતાની સાથે જ સફેદ ઘુવડ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે અને સારા દિવસોની આવી રહ્યા છે.

Pic credit - Meta AI

જો તમને રસ્તામાં કોઈ નવ વિવાહિત વર-કન્યા દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે અને  સમસ્યાઓ દૂર થવાની છે.

Pic credit - Meta AI

જો તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને ગાય કે નાળિયેર દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - Meta AI

જો તમારા ઘરમાં તુલસીનો છોડ રોપ્યા વિના જ ઉગે છે તો તેનો અર્થ એ છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે.

Pic credit - Meta AI

જો તમે તમારા ઘરમાં કે ઘરની છત પર રંગબેરંગી પતંગિયા જોવા મળે છે તો તેને અર્થ એ છે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે.

Pic credit - Meta AI

જો ભગવાનની પૂજા કરતી વખતે તેમને ચઢાવેલું ફૂલ અચાનક તમારી સામે પડી જાય તો તેનો અર્થ એ છે કે તમને ભગવાનના આશીર્વાદ મળ્યા છે.

Pic credit - Meta AI

જો તમને રાત્રે આકાશમાં કોઈ ખરતો તારો દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે.

Pic credit - Meta AI

જો તમે સપનામાં મંદિર જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્નમાં મંદિર જોવાનો અર્થ છે કે તમારા સારા દિવસો શરૂ થવાના છે.

Pic credit - Meta AI

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી લોક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.

Pic credit - Meta AI