12.7.2024

તુરીયા ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો

Image - Freepik 

તુરીયાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ અગણિત ફાયદા થાય છે.

તુરીયામાં કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામીન A, વિટામીન B સહિતના તત્વો ધરાવે છે.

તુરીયાનું સેવન કરવાથી એનિમિયામાં રાહત મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

કમળામાં તુરીયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ ઉપરાંત તુરીયાનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે.

તુરીયાનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટે છે.

તુરીયાનું સેવન કરવાથી  રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.