9-6-2024

Music Speaker પર જામેલી ધૂળ અને ગંદકી આ રીતે કરો સાફ

Pic - Freepik

સ્પીકર સાફ કરતા પહેલા તેને બંધ કરી પાવરમાંથી અનપ્લગ કરો.

ધૂળ અને ગંદકી દૂર કરવા માટે સ્પીકરની સપાટીને સૂકા માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો.

આમ કરવાથી, સ્પીકર પરની બધી ધૂળ સાફ થઈ જશે. આ ઉપરાંત તમે અન્ય રીતે પણ સ્પીકરને સાફ કરી શકો છો.

હૂંફાળા પાણીમાં માઈક્રોફાઈબર કાપડ બોળીને બધુ જ પાણી સારી રીતે નિચોવી લો.ત્યાર બાદ સ્પીકરને સાફ કરો. સ્પીકર હોલને હળવેથી સાફ કરો

ધ્યાન રાખો કે આ દરમિયાન કપડાં વધારે ભીના ન હોવા જોઈએ. જેના કારણે તમારા સ્પીકરની અંદર પાણી પ્રવેશી શકે છે અને તેને નુકસાન થઈ શકે છે.

સ્પીકરમાં નાના છિદ્રોને સાફ કરવા માટે કોટન બડ્સનો ઉપયોગ કરી શકો છો.

સ્પીકરમાં નાના છિદ્રોને સાફ કરવા માટે પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરી શકો છો.

તમે સ્પીકરમાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે વેક્યુમ ક્લીનર અટેચમેન્ટનો ઉપયોગ કરી શકો છો.વેક્યુમ ક્લીનરને ઝડપથી ચલાવવાનુ ટાળો.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ