5-6-2024

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચે શું છે તફાવત ? જાણો કઈ છે શ્રેષ્ઠ ખેતી

Pic - Social media 

ઘણા લોકોને પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં શું તફાવત હોય છે. તેની જાણ હોતી નથી.

આજે આપણે બંન્ને ખેતીમાં શું તફાવત છે તે જાણીશું.

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બંન્ને ખેતીમાં  રસાયણો અને સિન્થેટીક્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.

પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો જમીન, પાણી અને સૂર્યપ્રકાશ જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ખેતી કરે છે.

જૈવિક ખેતીમાં ખેડૂતો જૈવિક ખાતરો અને કિટનાશક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

બંને પ્રકારની ખેતી કરવાથી પર્યાવરણને નુકસાન થતુ નથી.

જૈવિક ખેતીમાં છાણીયુ ખાતર, અળસીયાનું ખાતર તેમજ દવામાં પણ ગૌમૂત્ર લીમડાનું તેલ તેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી દ્વારા ઉગાડવામાં આવેલા પાકનું સેવન કરવાથી નુકસાન થતુ નથી.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ