11-6-2024

લીલી મકાઈ ખાધા પછી ભૂલથી પણ ન પીવો પાણી, જાણો શું છે કારણ

Pic - Freepik

ચોમાસાની શરુઆતમાં બજારમાં મકાઈ મળે છે.

મકાઈમાં અનેક પોષક તત્વો હોય છે.

લીલી મકાઈમાં વિટામિન સી, વિટામિન બી12, કેલ્શિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે.

શેકેલી કે બાફેલી મકાઈ ખાધા પછી તરત પાણી પીવુ ન જોઈએ.

મકાઈ ખાધા પછી પાણી પીવાથી પેટનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

મકાઈમાં કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં ખૂબ જ દુખાવો થાય છે.

આ ઉપરાંત પેટમાં ગેસ બનવા લાગે છે.પેટનું ફૂલવું અને કબજિયાત થાય છે.

મકાઈ ખાધા પછી આશરે 45 મિનિટ પછી પાણી પીવુ જોઈએ.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ