10.11.2024
જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
Image - Getty image
ભારતીય વાનગીઓમાં જાવંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
જાવંત્રીનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે.
જાવંત્રીમાં મૈક્લિગ્નનન એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે દાંત માટે ઉત્તમ માનવામાં આવે છે.
કિડનીની સમસ્યામાં જાવંત્રી રાહત આપે છે.
જાવંત્રીનું સેવન શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક છે.
ભૂખ વધારવા માટે પણ જાવંત્રીનું સેવન કરી શકો છો.
લિવર માટે પણ જાવિત્રીનું સેવન ફાયદાકારક છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો