આ ઉપરાંત હાજમોલામાં જીરું, અજમો હોવાથી પેટ માટે ફાયદાકારક છે.
શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.
કાળા મરી ખાંસી અને શરદી માટે પણ ફાયદાકારક છે.
કાળું મીઠું પણ પાચન માટે સારું માનવામાં આવે છે.
હાજમોલા બનાવવામાં ઉપયોગી સામગ્રીમાં કેલ્શિયમ પણ સારુ હોય છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)