15 ફેબ્રુઆરી 2025

IPL ખેલાડીઓનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતા પણ વધુ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા બનનાર ટીમને 2.24 મિલિયન ડોલર (20 કરોડ રૂપિયા) ઈનામી રકમ મળશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓનો એક સિઝનનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઈનામી રકમ કરતા વધુ છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.  પંતને IPL 2025માં પગાર તરીકે 27 કરોડ રૂપિયા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યર પણ પંતથી પાછળ નથી. મેગા ઓક્શનમાં પંજાબની ટીમે શ્રેયસને  26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો

Pic Credit - PTI/Instagram/Getty

KKRના વેંકટેશ અય્યરનો પગાર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતાં વધુ. વેંકટેશ અય્યરને આગામી IPL સિઝનમાં 23.75 કરોડ મળશે

Pic Credit - PTI/Instagram/Getty

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી સિઝન માટે આફ્રિકાના હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો

Pic Credit - PTI/Instagram/Getty

આ યાદીમાં વિરાટ કોહલી અને નિકોલસ પૂરનનો પણ સમાવેશ થાય છે. આ બંનેને આગામી સિઝનમાં  21 કરોડ રૂપિયા મળશે

Pic Credit - PTI/Instagram/Getty