14 ફેબ્રુઆરી 2025

આ ભારતીય ક્રિકેટરે અચાનક કરી લીધા લગ્ન

ભારતીય ક્રિકેટર  લલિત યાદવે કર્યા લગ્ન

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવે  સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી આપી ખુશખબર

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવના લગ્ન  9 ફેબ્રુઆરીએ થયા હતા

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવની પત્નીનું નામ મુસ્કાન યાદવ છે,  મુસ્કાન વિજ્ઞાન શિક્ષિકા છે

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવે ગયા વર્ષે  મુસ્કાન યાદવને ફિલ્મી શૈલીમાં ઘૂંટણિયે બેસીને  પ્રપોઝ કર્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવે મુસ્કાન યાદવ સાથે 14 જુલાઈ 2024ના રોજ સગાઈ કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે અત્યાર સુધી તેણે 19 ફર્સ્ટ ક્લાસ અને 41 લિસ્ટ A મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/Getty

લલિત યાદવની IPL કારકિર્દી 2021માં શરૂ થઈ હતી.  લલિત સતત 4 સિઝનથી દિલ્હી ટીમનો ભાગ રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty