થલાપતિ વિજયનો જન્મ 22 જૂન 1974ના રોજ તમિલનાડુમાં થયો હતો

19 : june

Photo: Instagram

વિજયનું આખું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે

19 : june

Photo: Instagram

 તેમના પિતા, એસ. એ. ચંદ્રશેખર ફિલ્મ દિગ્દર્શક અને તેમની માતા, શોબા ચંદ્રશેખર પ્લેબેક સિંગર રહી ચૂકી છે

Photo: Instagram

વિજયની બહેનનું નામ વિદ્યા છેજેનું મૃત્યુ થયું છે

Photo: Instagram

ફિલ્મોમાં કામ કરવા માટે વિજયે અભ્યાસ છોડ્યો હતો

Photo: Instagram

સાઉથ ફિલ્મોમાં જબરદસ્ત એક્શન કરનારા થલાપતિ વિજય રાજકારણમાં એન્ટ્રી કરી છે

Photo: Instagram

 વિજયે સંગીતા સોર્નાલિંગમ સાથે લગ્ન કર્યા, તેઓ પહેલી વાર 1999માં યુકેમાં મળ્યા હતા 

Photo: Instagram

થલાપતિ વિજયને એક દીકરી છે

Photo: Instagram

વિજયની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા છે 

Photo: Instagram

તેમની વાર્ષિક આવક 80 થી 100 કરોડ રૂપિયા છે

Photo: Instagram