તેજ પ્રતાપ યાદવનો જન્મ 16 એપ્રિલ 1988ના રોજ બિહારના ગોપાલગંજમાં રોજ થયો હતો

18 : july

photo : instagram

તેજ પ્રતાપ યાદવ ભારતીય રાજકારણી છે

photo : instagram

તેજ પ્રતાપ યાદવ બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે 

photo : instagram

તેજ પ્રતાપ યાદવ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનો મોટો દીકરો છે

photo : instagram

 તેજ પ્રતાપ યાદવને 7 બહેન અને એક ભાઈ છે

photo : instagram

તેજ પ્રતાપ યાદવે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા,પત્નીએ તેમના પર મારપીટનો આરોપ લગાવ્યો હતો

photo : instagram

2018માં ઐશ્વર્યા રાય સાથેના તેમના લગ્ન, જે હજુ પણ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે

photo : instagram

તેજ પ્રતાપ યાદવ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા સાથે છે અને બંને પહેલાથી જ પરિણીત છે

photo : instagram

 તેજ પ્રતાપ યાદવ એક YouTube વ્લોગ ચેનલ પણ ચલાવે છે

photo : instagram

લાલુ યાદવે તેજ પ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી

photo : instagram