13 February 2025

વારંવાર ઉતરી જાય છે લેપટોપની બેટરી? તો કરી લો આ સેટિંગ

Pic credit - Meta AI

જો તમારા લેપટોપની બેટરી ઝડપથી ખતમ થઈ રહી છે તો આ સમાચાર તમારા માટે છે

Pic credit - Meta AI

લેપટોપ ચાર્જ કર્યા પછી તમે જ્યારે તેનો એક વાર યુઝ કરો કે તરત જ બેટરી ઉતરી જાય છે

Pic credit - Meta AI

ત્યારે આ સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ બની જાય છે

Pic credit - Meta AI

જો તમારા લેપટોપની બેટરી પણ વારંવાર ડાઉન થઈ રહી છે તો આટલુ કરી જોજો

Pic credit - Meta AI

પાવર અને સ્લીપ સેટિંગ બદલો, તેના માટે, "Control Panel" અથવા "Settings" પર જઈને "Power & Sleep" ને બદલવું ખૂબ જ અસરકારક છે.

Pic credit - Meta AI

લેપટોપની બ્રાઈટનેસ ઘટાડી દો, આમ બ્રાઈટનેસ ઓછી કરી તમારા લેપટોપની બેટરી લાઈફને ઘણી હદ સુધી બચાવી શકો છો.

Pic credit - Meta AI

મોટાભાગના લેપટોપમાં બેટરી સેવર મોડ હોય છે, જેને ઓન કરવાથી પણ બેટરી આપમેળે ખતમ નહીં થાય

Pic credit - Meta AI

બિનજરૂરી પ્રોગ્રામ્સ અને એપ્સ બંધ કરો, જેથી બેટરી લાંબા સમય સુધી ચાલશે

Pic credit - Meta AI

Wi-Fi અને બ્લૂટૂથને સતત ચાલુ રાખવાથી પણ બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે, આથી જરુર ના હોય તો બંધ કરો

Pic credit - Meta AI