18 February 2025

કોણ છે 17 વર્ષનો હેન્ડસમ હંક?જેને જોતા જ ફેન્સ થઈ રહ્યા દિવાના

Pic credit - Meta AI

17 વર્ષનો આ હેન્ડસમ હંક કોઈ બીજુ નહીં પણ ઋતિક રોશનનો નાનો દીકરો છે, જેનો ડેશિંગ લુક જોઈ ફેન્સ દિવાના થઈ રહ્યા છે.

Pic credit - Meta AI

ઋતિક રોશન અને સુઝેન ખાનના બંને પુત્રોની જાણકારી માટે ફેન્સ ક્રેઝી છે. ત્યારે હવે તેના નાના પુત્રનો વીડિયો સામે આવ્યો છે.

Pic credit - Meta AI

ઋતિકના આ દિકરાનું નામ ઋદાન છે જે તાજેતરમાં ધ રોશન્સની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો હતો. 

Pic credit - Meta AI

ઋદાનના કિલર લુકને લોકો જોતા જ રહી ગયા હતા. યુઝર્સ તેને ફ્રેન્ચ-અમેરિકન એક્ટર  Timothee Chalametની હમશકલ કહી રહ્યા છે..

Pic credit - Meta AI

ઋદાનને જોઈને યુઝરે કમેન્ટ કરી રહ્યા છે કે આ ટિમોથીનું ભારતીય વર્ઝન છે

Pic credit - Meta AI

યુઝરનું માનવું છે કે ઋદાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ. તે હીરો મટીરીયલ છે.

Pic credit - Meta AI

ઋતિક અને સુઝેનના બંને બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. અમને જલ્દી જ ખબર પડશે કે તે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે કે અન્ય કોઈ ફિલ્ડમાં કરિયર બનાવશે.

Pic credit - Meta AI

પૂર્વ દંપતીને બે પુત્રો છે. તેનો મોટો દીકરો રેહાન પણ દેખાવમાં સારો છે. ઋતિક-સુઝાને તેમના છૂટાછેડાની અસર તેમના બાળકો પર થવા દીધી નથી

Pic credit - Meta AI