17 February 2025

આ શાકભાજી કાપવાથી મહિલાઓને લાગે છે પાપ ! કારણ જાણી ચોંકી જશો

Pic credit - Meta AI

હિન્દુ ધર્મમાં ઘણી એવી પરંપરાઓ પેઢી દર પેઢી ચાલતી આવી છે

Pic credit - Meta AI

એવી જ એક પરંપરા છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ખાસ કરીને આદિવાસી સમુદાયની મહિલાઓ આજે પણ નીભાવે છે

Pic credit - Meta AI

યુપી-બિહાર સહિત છત્તીસગઢમાં આજે પણ ઘરની મહિલાઓ કોળું કાપતી નથી

Pic credit - Meta AI

કહેવાય છે કે તે શાકને પહેલા પુરુષો કટ લગાવે છે અને પછી મહિલા તેના નાના ટુકડા કરી શકે છે

Pic credit - Meta AI

કારણ કે તેની પાછળની માન્યતા એવી છે કે કોળું કાપવું એ મોટા પુત્રનો ભોગ આપવા સમાન છે.

Pic credit - Meta AI

હિંદુ ધર્મમાં મહિલાઓને નારિયેળ તોડવાની મનાઈ છે. એ જ રીતે કોળું કાપવાની પણ મનાઈ છે.

Pic credit - Meta AI

 સનાતન ધર્મમાં નારિયેળ અને કોળા જેવી વસ્તુઓને સાત્વિક પૂજામાં બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - Meta AI

આ સિવાય સનાતન પરંપરા મુજબ સ્ત્રી સર્જનકર્તા છે સંહારક નથી. તે માતા છે જે જન્મ આપે છે. તેથી તે પ્રતીકાત્મક રીતે પણ બલિદાન આપી શકતી નથી.

Pic credit - Meta AI

આ સિવાય સનાતન પરંપરા મુજબ સ્ત્રી સર્જનકર્તા છે સંહારક નથી. તે માતા છે જે જન્મ આપે છે. તેથી તે પ્રતીકાત્મક રીતે પણ બલિદાન આપી શકતી નથી.

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી માન્યતા અને પરંપરાઓના આધારે છે ઘણા લોકો તેમા માને છે અને ઘણા લોકો નથી માનતા. આ અંગેની માન્યતાને લઈને Tv9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી

Pic credit - Meta AI