16 February 2025

ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવું શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર ઉર્જા પ્રવાહના સિદ્ધાંત પર કામ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે મની પ્લાન્ટ લગાવવાની સલાહ આપવામાં આવે છે.

Pic credit - Meta AI

પણ મોટાભાગના લોકો માને છે કે કોઈના ઘરમાંથી ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો શુભ છે. આમ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Pic credit - Meta AI

તો શું ખરેખ ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો જોઈએ , જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય ચોરી કરીને ન લગાવવો જોઈએ

Pic credit - Meta AI

ચોરી કરવી એ સારી બાબત નથી અને આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેમજ ઘરની સુખ-શાંતિ પણ છીનવાઈ જાય છે

Pic credit - Meta AI

તેથી, મની પ્લાન્ટ ચોરી કરવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિંતર લાભને બદલે નુકસાન થશે.

Pic credit - Meta AI

તેમજ આપણા ઘરનો મની પ્લાન્ટ ક્યારેય કોઈને આપવો ન જોઈએ , નહીં તો તમારા ઘરની સુખ-સમૃદ્ધિ બીજાના ઘરે જશે.

Pic credit - Meta AI

જો તમે સાચી રીતે મની પ્લાન્ટના લાભ લેવા માંગો છો તો તેને હંમેશા ખરીદીને ઘરમાં લગાવો 

Pic credit - Meta AI

મની પ્લાન્ટ ખરીદીને લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે ઘરમાં શાંતી પણ વધે છે અને આર્થિક સમસ્યાનો અંત આવે છે.

Pic credit - Meta AI