21 ઓગસ્ટ 2024

બ્રાન્ડ વેલ્યુ વધતાં  વિનેશ ફોગાટે લીધો  મોટો નિર્ણય 

વિનેશ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી નહીં છતાં તેની લોકપ્રિયતા ઘણી વધી

Pic Credit -  PTI

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટની  બ્રાન્ડ વેલ્યુ વધી ગઈ છે  

Pic Credit -  PTI

બ્રાન્ડ વેલ્યુ વધતાં  વિનેશ ફોગાટે  મોટો નિર્ણય લીધો છે

Pic Credit -  PTI

વિનેશ ફોગાટે  તેની એન્ડોર્સમેન્ટ ફી  વધારી દીધી છે

Pic Credit -  PTI

હવે વિનેશ ફોગાટ  બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે  75 થી 1 કરોડ રૂપિયા લેશે

Pic Credit -  PTI

પેરિસ ઓલિમ્પિક પહેલા વિનેશ ફોગાટ એન્ડોર્સમેન્ટ માટે 25 લાખ ફી લેતી હતી

Pic Credit -  PTI

વિનેશ ફોગાટે  બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફીમાં  4 ગણો વધારો કર્યો

Pic Credit -  PTI

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં   વિનેશ ફોગાટની ડિમાન્ડ વધી 

Pic Credit -  PTI