16 ઓગસ્ટ 2024

યુવા સ્ટાર બેટ્સમેનનું ચોંકાવનારું નિવેદન

સરફરાઝ ખાને  તેની પસંદગીને લઈ  મોટી વાત કહી

Pic Credit -  PTI

ઈંગ્લેન્ડ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનનું મોટું નિવેદન

Pic Credit -  PTI

સરફરાઝ ખાને કહ્યું કે બાંગ્લાદેશ શ્રેણીમાં પસંદગીની કોઈ આશા નથી

Pic Credit -  PTI

સરફરાઝની પસંદગી મુશ્કેલ કારણ કે રાહુલ, શ્રેયસ, રિષભ ટીમમાં વાપસી કરશે

Pic Credit -  PTI

સરફરાઝે 3 ટેસ્ટમાં  200 રન બનાવ્યા  3 અડધી સદી ફટકારી

Pic Credit -  PTI

ભારત-બાંગ્લાદેશ વચ્ચે  બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની થશે પસંદગી

Pic Credit -  PTI

પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં બીજી ટેસ્ટ  27 સપ્ટેમ્બરથી કાનપુરમાં

Pic Credit -  PTI

બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં સરફરાઝ ખાન મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે

Pic Credit -  PTI