29 સપ્ટેમ્બર 2025

એશિયા કપ બાદ  ટીમ ઈન્ડિયા  ફરી મેદાનમાં

શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સફેદ જર્સીમાં ફરી મેદાનમાં ઉતરશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

એશિયા કપ 2025 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે શ્રેણી રમવા તૈયાર

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઈન્ડીઝ સામે  બે ટેસ્ટ મેચની  શ્રેણી રમશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

આ ટેસ્ટ શ્રેણી  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ  

Pic Credit - INSTAGRAM/laila.faisal 

શુભમન ગિલના નેતૃત્વમાં  યુવા અને અનુભવી ખેલાડીઓની ટીમ

Pic Credit - INSTAGRAM/laila.faisal 

2 ઓક્ટોબરથી  શરુ થશે ટેસ્ટ શ્રેણી

Pic Credit - INSTAGRAM/laila.faisal 

શ્રેણીની પહેલી મેચ  2 ઓક્ટોબરે અમદાવાદના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

બીજી મેચ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શરૂ થશે

Pic Credit - INSTAGRAM/laila.faisal