8 માર્ચ 2025

ફાઈનલ જીતવા છતાં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી નહીં મળે

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ  9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

ભારત અને ન્યુઝીલેન્ડમાંથી વિજેતા બનનાર ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી મળશે

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમ ઓરિજનલ ટ્રોફી પોતાના દેશમાં લઈ જશે નહીં

Pic Credit - PTI/Instagram/Getty

કારણ કે ICC ટુર્નામેન્ટ જીત્યા પછી વિજેતા ટીમને ઓરિજનલ ટ્રોફી આપવામાં આવતી નથી

Pic Credit - PTI/Instagram/Getty

વિજેતા ટીમને એક  રેપ્લિકા (નકલી) ટ્રોફી આપવામાં આવે છે જે ઓરિજનલ ટ્રોફી જેવી જ  હોય છે

Pic Credit - PTI/Instagram/Getty

રેપ્લિકા ટ્રોફી પર ટુર્નામેન્ટ યોજાય તે વર્ષનો લોગો હોય છે અને તે ચોક્કસ ટુર્નામેન્ટ માટે બનાવવામાં આવે છે.  જ્યારે, ઓરિજનલ ટ્રોફીમાં ફક્ત ટુર્નામેન્ટનો લોગો જ  હોય છે

Pic Credit - PTI/Instagram/Getty

ઓરિજનલટ્રોફી ફક્ત ફોટોશૂટ માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેને દુબઈમાં ICC મુખ્યાલયમાં રાખવામાં આવે છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારતે 2024માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો ત્યારે પણ ટીમ ઈન્ડિયા રેપ્લિકા ટ્રોફી સાથે ભારત આવી હતી, જે BCCI ઓફિસમાં રાખવામાં આવી છે

Pic Credit - PTI/Instagram/Getty