7 માર્ચ 2025

કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકોને ખાસ ભેટ

IPL 2025  22 માર્ચથી  શરૂ થશે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2024ની રનર્સ અપ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ આ વર્ષે ટ્રોફી જીતવા પ્રયાસ કરશે

Pic Credit - PTI/Instagram/Getty

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન IPL સિઝન દરમિયાન  ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

આ વખતે IPL 2025 શરૂ થાય તે પહેલા જ કાવ્યા મારન હેડલાઈનમાં છે

Pic Credit - PTI/Instagram/Getty

કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝી  સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2025 શરૂ થાય તે પહેલા તેના ચાહકો માટે એક ખાસ ઓફર લઈને આવી છે

Pic Credit - PTI/Instagram/Getty

SRHએ તેના ચાહકોને  2 IPL ટિકિટ પર  સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સી મફતમાં આપવાનો  નિર્ણય લીધો છે

Pic Credit - PTI/Instagram/Getty

જોકે આ 2 IPL ટિકિટ સ્થાનિક મેચોની એટલે કે સનરાઈઝર્સ હૈદરાબાદની હોમગ્રાઉન્ડ પરની મેચોની હોવી જોઈએ

Pic Credit - PTI/Instagram/Getty

સનરાઈઝર્સ હૈદરાબાદ 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2025ની પોતાની પહેલી મેચ રમશે, SRHની આ ઓફરથી વધુને વધુ ચાહકો સ્ટેડિયમમાં પહોંચશે તેવી અપેક્ષા છે

Pic Credit - PTI/Instagram/Getty