7 માર્ચ 2025

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શુભમન ગિલને મળ્યા સારા સમાચાર

9 માર્ચે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાશે

Pic Credit - PTI/Instagram/Getty

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ પર બધાની નજર રહેશે

Pic Credit - PTI/Instagram/Getty

શુભમન ગિલ પાસેથી ફેન્સને મોટી ઈનિંગની અપેક્ષા છે

Pic Credit - PTI/Instagram/Getty

ફાઈનલ પહેલા શુભમન ગિલને ICC તરફથી એક  સારા સમાચાર મળ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

ગયા મહિને ગિલના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ICC દ્વારા તેને પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

ગિલે ગયા મહિને 5 ODI મેચમાં 101.50 ની સરેરાશથી 406 રન બનાવ્યા, જેમાં 2 સદી 2 અડધી સદીનો સામેલ છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે ગિલે 101 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

પ્લેયર ઓફ ધ મન્થની રેસમાં ગિલ સાથે સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સ પણ છે

Pic Credit - PTI/Instagram/Getty