સૂર્યા બેટિંગ કરતા પહેલા શું ખાય છે?

28-10-2025

સૂર્યકુમાર યાદવ ઘણીવાર ચ્યુઈંગમ ચાવતો જોવા મળે છે અને તેણે આનું એક કારણ જણાવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમારે જણાવ્યું કે તે બેટિંગ કરતા પહેલા કેફીનયુક્ત ચ્યુઈંગમ ખાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 કેફીનયુક્ત ચ્યુઈંગમ ખાવાથી સૂર્યાને એનર્જી મળે છે અને તેનું મન વધુ  સતર્ક બને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ પર નજર રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવનું ફોર્મ ખૂબ જ ખરાબ છે. એશિયા કપમાં પણ તેણે સારું પ્રદર્શન  કર્યું ન હતું. 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વર્ષે સૂર્યકુમાર  11 ઇનિંગ્સમાં ફક્ત 100 રન જ બનાવી શક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવે  T20 કેપ્ટન બન્યા પછી 20 ઇનિંગ્સમાં ફક્ત 330 રન જ બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયામાં સૂર્યકુમાર યાદવે  32 ની સરેરાશથી 290 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM