વૈભવ સૂર્યવંશીએ  આ ખેલાડીનું  ડેબ્યૂ કરાવ્યું

27-10-2025

રણજી ટ્રોફીના  બીજા રાઉન્ડમાં  બિહાર અને મણિપુર  આમને-સામને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ શરૂ થાય તે પહેલાં યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ  એક ખાસ જવાબદારી સંભાળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચથી બિહારના યુવા ઓલરાઉન્ડર સચિન કુમારની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની શરૂઆત થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ પહેલા બિહારના વાઈસ કેપ્ટન  વૈભવ સૂર્યવંશીએ સચિન કુમારને ​​તેની ડેબ્યૂ કેપ આપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સામાન્ય રીતે, સિનિયર ખેલાડી અથવા કોચ ડેબ્યૂ કેપ આપે છે. પરંતુ નાની ઉંમરે પોતાનું નામ બનાવી ચૂકેલા વૈભવ માટે આ ખાસ ક્ષણ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 સચિને પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પહેલા દિવસે નવ ઓવર બોલિંગ કરી અને 46 રન આપીને બે વિકેટ ઝડપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2025-26 રણજી ટ્રોફી સિઝનમાં  વૈભવ સૂર્યવંશીનો પ્રથમ રાઉન્ડ ખરાબ રહ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચાહકો આ મેચમાં વૈભવ પાસેથી  મોટી ઈનિંગની  અપેક્ષા રાખી રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM