12-11-2025

રોહિત શર્મા  7 વર્ષ પછી  આ ટુર્નામેન્ટમાં રમશે

BCCI છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટ રમવા અંગે કડક વલણ રાખી રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIએ રોહિત અને વિરાટને વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવા કહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIના આદેશ બાદ રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય લીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્માની સાત વર્ષ પછી વાપસી  થઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા છેલ્લે ઓક્ટોબર 2018 માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2018/19 વિજય હજારે ટુર્નામેન્ટમાં રોહિત શર્માએ બે મેચ રમી હતી, મુંબઈએ તે સિઝન જીતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિજય હજારે ટ્રોફી સ્થાનિક કેલેન્ડરમાં એકમાત્ર ODI ટુર્નામેન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ બાદ રોહિત ODI જ રમે છે એવામાં આ ટુર્નામેન્ટ રોહિત માટે મહત્વપૂર્ણ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM