11-11-2025

ભારત આફ્રિકા સાથે હિસાબ બરાબર કરશે!

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે  14 નવેમ્બરથી  બે મેચની ટેસ્ટ શ્રેણી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત પાસે દક્ષિણ આફ્રિકા સાથે હિસાબ બરાબર કરવાની તક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત બંને ટેસ્ટ જીતી આ હિસાબ બરાબર કરી શકાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો ભારત બંને મેચ જીતી ટેસ્ટ શ્રેણી  2-0થી જીતી લે છે, તો દક્ષિણ આફ્રિકાની બરાબરી કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારસુધી કુલ 44 ટેસ્ટ મેચ રમાઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ  18 ટેસ્ટ અને ભારત 16 ટેસ્ટ જીત્યું છે,  10 ટેસ્ટ ડ્રો રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો ભારત બંને ટેસ્ટ જીતી જશે તો  18 ટેસ્ટ જીત સાથે દક્ષિણ આફ્રિકાની બરાબરી કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં રમાશે, જ્યારે બીજી મેચ ગુવાહાટીમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM