14-11-2025

ભારતમાં 150થી વધુ વિકેટ લેનાર બોલરો

કુલદીપ યાદવ ભારતમાં 150 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર નવમો  બોલર બન્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલદીપ પહેલા 150 કે તેથી વધુ વિકેટ લેનારા આઠ બોલરોમાં અનિલ કુંબલે 476 વિકેટ સાથે ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર અશ્વિન 193 ઈનિંગ્સમાં 475 વિકેટ સાથે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરભજન સિંહ 201 ઈનિંગ્સમાં 380 વિકેટ લઈ ચૂક્યો છે અંને તે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા ક્રમે છે જાડેજા, રવિન્દ્ર જાડેજાએ ભારતમાં 377 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કપિલ દેવે 202 ઈનિંગ્સમાં 319 વિકેટ લીધી છે અને તેઓ પાંચમા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જવાગલ શ્રીનાથે 211 અને ઝહીર ખાને 201 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ શમીએ ભારતમાં કુલ 168 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM