(Credit Image : Instagram

25 July 2025

મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી તારા સુતારિયાનો પરિવાર જુઓ

(Credit Image : Instagram

તારા સુતારિયા

 તારા સુતારિયા એક બોલિવુડ અભિનેત્રી ગાયિકા અને મોડેલ છે

(Credit Image : Instagram

તારા સુતારિયા સ્ટાઈલ અને લુક

તારા સુતારિયા ફિલ્મો કરતાં તેની સ્ટાઈલ અને લુક માટે ચર્ચામાં રહે છે

(Credit Image : Instagram

તારા સુતારિયા જન્મ

તારા સુતારિયાનો જન્મ 19  નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો છે

(Credit Image : Instagram

તારા સુતારિયા પિતા

તારા સુતારિયાના પિતા હિમાંશુ સુતારિયા છે

(Credit Image : Instagram

તારા સુતારિયા માતા

તારા સુતારિયાની માતા ટીના સુતારિયા છે

(Credit Image : Instagram

તારા સુતારિયા બહેન

તારાને પિયા સુતારિયા નામની જોડિયા બહેન પણ છે 

(Credit Image : Instagram

બોલિવુડ ડેબ્યુ

અભિનેત્રી તારાએ 2019માં આવેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

(Credit Image : Instagram

લવઅફેર

તારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચેના સંબંધો ચર્ચામાં આવ્યા છે

(Credit Image : Instagram

વીર પહાડિયા  

વીર પહાડિયા અને તારા સુતારિયા ઈન્ડસ્ટ્રીના ન્યુ રુમર્ડ કપલ છે