29 July 2025

બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રી તાપસી પન્નુના પરિવાર વિશે જાણો

(Credit Image : Instagram

દિલ્હીમાં જન્મ

તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ દિલ્હીમાં થયો હતો

(Credit Image : Instagram

અભિનેત્રીના પિતા

તાપસી પન્નુના પિતા દિલમોહન સિંહ પન્નુ છે

(Credit Image : Instagram

માતા ગૃહિણી

તાપસી પન્નુની માતા નિર્મલજીત કૌર પન્નુ ગૃહિણી છે

(Credit Image : Instagram

નાની બહેન

તાપસી પન્નુની એક નાની બહેન, શગુન પણ છે

(Credit Image : Instagram

સ્માર્ટ તાપસી પન્નુ

તાપસી પન્નુએ અશોક વિહારની માતા જય કૌર પબ્લિક સ્કૂલમાં પોતાનું શિક્ષણ મેળવ્યું

(Credit Image : Instagram

એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો

તાપસી પન્નુએ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો

(Credit Image : Instagram

સોફ્ટવેર એન્જિનિયર 

તાપસી પન્નુએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે

(Credit Image : Instagram

બોલિવુડ ડેબ્યુ

તાપસીએ 2013માં ફિલ્મ 'ચશ્મે બદ્દૂર' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું 

(Credit Image : Instagram

તાપસી પન્નુ નેટવર્થ

તાપસી પન્નુ લગભગ 46 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે