14 જૂન 20243

સૌરભ નેત્રાવલકર પર મોટો ખુલાસો

અમેરિકન બોલર  સૌરભ નેત્રાવલકર વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહ્યો છે

Pic Credit -  ICC

સૌરભ નેત્રાવલકરે  ટીમ ઈન્ડિયા સામે  શાનદાર પ્રદર્શન કર્યું

Pic Credit -  ICC

સૌરભ નેત્રાવલકરે  વિરાટ કોહલી-રોહિત શર્માની વિકેટ લીધી

Pic Credit -  ICC

સૌરભ નેત્રાવલકર  ક્રિકેટ રમવાની સાથે એક  મોટી કંપનીમાં પણ કામ કરે છે

Pic Credit -  ICC

ડેટાબેઝ મેનેજમેન્ટ કંપની ઓરેકલમાં કામ કરે છે, જેની કુલ સંપત્તિ 32 લાખ કરોડ

Pic Credit -  ICC

બહેન નિધિએ જણાવ્યું, સૌરભ મેચ પછી હોટલમાંથી મેનેજમેન્ટ કંપનીનું કામ કરે છે

Pic Credit -  ICC

સૌરભ મુંબઈનો રહેવાસી અમેરિકા શિફ્ટ થયો હતો

Pic Credit -  ICC

સૌરભ નેત્રાવલકરનું લક્ષ્ય અમેરિકાને સુપર 8 રાઉન્ડમાં લઈ જવાનું છે

Pic Credit -  ICC