30, May 2024
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ છૂટાછેડા લઈ શકે છે.

નતાશા વ્યવસાયે ડાન્સર અને મોડલ છે.
નતાશા વ્યવસાયે ડાન્સર અને મોડલ છે.
નતાશા એક પુત્રની માતા છે પરંતુ ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તે દરરોજ જીમમાં કસરત કરે છે.

હાર્દિકની પત્ની અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જીમ સેશનની તસવીરો શેર કરતી રહે છે.