04 જૂન 2024

રિષભ પંત માટે  ન્યૂયોર્ક પહોંચી  ઉર્વશી રૌતેલા?

ઉર્વશી રૌતેલાનો  ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ  કોઈનાથી છુપાયેલો નથી

Pic Credit -  Google

ઉર્વશી T20 વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયાને  ચીયર કરતી જોવા મળશે

Pic Credit -  Google

બોલિવૂડ સ્ટાર  ઉર્વશી રૌતેલાએ  ન્યૂયોર્ક પહોંચી

Pic Credit -  Google

ઉર્વશી રૌતેલાએ  ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  પોસ્ટ કરી

Pic Credit -  Google

રસપ્રદ વાત એ છે કે  રિષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ગઈ છે

Pic Credit -  Google

ઉર્વશી રૌતેલા અને રિષભ પંત વચ્ચે અફેરની ચર્ચા  અનેકવાર થાય છે

Pic Credit -  Google

પંત ન્યૂયોર્કમાં બેટિંગ કરશે ઉર્વશી તેને ચીયર કરશે

Pic Credit -  Google

પંત T20 વર્લ્ડ કપ 2024માં પ્લેઈંગ 11 માં હશે તે નિશ્ચિત છે

Pic Credit -  Google