08 જૂન 2024

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે  ટોપ સ્કોરર

T20 વર્લ્ડ કપ 2024માં  ભારત અને પાકિસ્તાનની  થશે ટક્કર

Pic Credit -  ICC

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં  9 જૂન, રવિવારે યોજાશે  મહા મુકાબલો

Pic Credit -  ICC

સમગ્ર વિશ્વની નજર  ભારત vs પાકિસ્તાન મહામુકાબલા પર

Pic Credit -  ICC

T20 વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને  6 વખત હરાવ્યું

Pic Credit -  ICC

વિરાટ કોહલીના  પ્રદર્શન પર બધાની નજર

Pic Credit -  ICC

વર્લ્ડ કપમાં કોહલી હંમેશા પોતાની તાકાત બતાવે છે

Pic Credit -  ICC

પાકિસ્તાન સામે કોહલી  સતત 5 વખત ટીમ ઈન્ડિયાનો ટોપ સ્કોરર રહ્યો

Pic Credit -  ICC

5 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કોહલીએ 78, 36, 55, 57 અને 82 રન બનાવ્યા હતા

Pic Credit -  ICC