17 જૂન 20243

હસીન જહાં  મોહમ્મદ શમી પર  ફરી ગુસ્સે થઈ

મોહમ્મદ શમીએ  ફાધર્સ ડે પર  ખાસ પોસ્ટ શેર કરી

Pic Credit -  IPL

શમીએ પિતા સાથેનો હોસ્પિટલનો એક ફોટો  પોસ્ટ કર્યો  

Pic Credit -  IPL

શમીના પિતાનું  થોડા વર્ષો પહેલા  થયું હતું અવસાન

Pic Credit -  IPL

શમીએ કેપ્શનમાં લખ્યું -  "તમે હંમેશા મારા હીરો રહેશો, હું તમને યાદ કરું છું"

Pic Credit -  IPL

શમીથી પોસ્ટ બાદ  હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

Pic Credit -  IPL

હસીન જહાંએ  શમીનું નામ લીધા વગર  તેની નિંદા કરી

Pic Credit -  IPL

હસીન જહાંએ શમીની પોસ્ટના સંદર્ભમાં  આકરા પ્રહારો કર્યા

Pic Credit -  IPL

"જે પોતે પિતા નથી બની શક્યા, તેઓ પિતાની પીડા કેવી રીતે સમજશે?"

Pic Credit -  IPL