22-11-2025

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપર કેપ્ટન કોણ?

આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં ભારતના રિષભ પંતે ટીમની કપ્તાની કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત ભારત માટે ટેસ્ટમાં કપ્તાની કરનાર માત્ર બીજો વિકેટકીપર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વભરના કુલ 35 વિકેટકીપરોએ કપ્તાની કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

9 વિકેટકીપરોએ માત્ર એક જ ટેસ્ટમાં કપ્તાની કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલ 22 વિકેટકીપરોએ 10 થી ઓછી ટેસ્ટમાં કપ્તાની કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શું તમે જાણો છો વિકેટકીપર કેપ્ટન તરીકે સૌથી સફળ ખેલાડી કોણ છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો મહાન કેપ્ટન એમએસ ધોની સૌથી સફળ વિકેટકીપર કેપ્ટન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ સૌથી વધુ ટેસ્ટમાં કપ્તાની કરી છે અને સૌથી વધુ ટેસ્ટ જીતી પણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM