જામનગરમાં ધારાસભ્ય રિવાબાએ શસ્ત્ર પૂજન કર્યું.

12 Oct, 2024

પરંપરાગત રીતે ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ શસ્ત્ર પુજન કર્યુ

દશેરના પર્વ પર શસ્ત્ર પુજાનુ વિશેષ મહત્વ હોય છે

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ઘારાસભ્યએ શસ્ત્રપુજન કર્યુ

ધારાસભ્ય રિવાબા જાડેજાએ શાસ્ત્રોકત વિધીથી શસ્ત્ર પુજન કર્યુ.

મોટી સંખ્યામાં લોકો આ શસ્ત્ર પૂજામાં જોડાયા હતા.

રિવાબા તસવીરોમાં તલવાર અને બંધુકની પૂજા કરતાં જણાઈ રહ્યા છે.