અભિનેત્રી સુરભિ દાસ રામાયણ ફિલ્મથી બોલિવુડ ડેબ્યુ કરશે

24 , july 2025

photo : instagram

રામાયણ ફિલ્મ 4000 કરોડમાં બની રહી છે 

photo : instagram

અભિનેત્રી સુરભિ દાસ 27 વર્ષની છે

photo : instagram

સુરભી દાસનો જન્મ 22 ઓગસ્ટ 1998ના રોજ આસામમાં થયો છે 

photo : instagram

મીડિયા રિપોર્ટ મુજબ સુરભી દાસ માતા-પિતાનું નામ નલબારીમાં સોબીન દાસ અને રુક્મિણી દાસ છે

photo : instagram

સુરભી દાસને એક મોટો ભાઈ છે જેનું નામ દીપ જ્યોતિ દાસ છે 

photo : instagram

સુરભિ દાસ માતા સીતાની બહેન અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાની ભૂમિકા ભજવશે

photo : instagram

 અભિનેત્રી સુરભિ દાસે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રામાયણ' માં એન્ટ્રી કરી છે

photo : instagram

સુરભિ દાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

photo : instagram

અભિનેત્રી રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે

photo : instagram