11 એપ્રિલ 2025

વિરાટ કોહલીએ  300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

વિરાટ કોહલી હાલ IPLમાં વ્યસ્ત છે અને RCB તરફથી સારું પ્રદર્શન કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL વચ્ચે કોહલી તેના પ્રદર્શન સિવાય અન્ય એક બાબતને લઈ ચર્ચામાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ એક કંપની સાથે કરોડોનો કરાર કેન્સલ કરી દેતા અચાનક હેડલાઈનમાં આવી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ સ્પોર્ટ્સ વેર બનાવતી કંપની PUMAના 300 કરોડ રૂપિયાના કરારને કેન્સલ કરી દીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2017માં વિરાટ કોહલીએ પુમા કંપની સાથે 110 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પુમાએ ફરીથી વિરાટને કરાર આગળ વધારવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરી, જેને વિરાટે નકારી કાઢી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પુમાના બદલામાં વિરાટ કોહલી એજિલિટાસ નામની સ્પોર્ટ્સવેર કંપની સાથે રોકાણકાર તરીકે જોડાયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઉપરાંત વિરાટ કોહલી હવે એજિલિટાસ સાથે મળીને પોતાની કંપની one8 ને  પણ પ્રમોટ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM