14 એપ્રિલ 2025

1076 દિવસ પછી  પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

કરુણ નાયરે 1076 દિવસ બાદ IPLમાં કમબેક કર્યું અને ધમાકેદાર ઈનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કરુણ નાયરે તેની છેલ્લી IPL મેચ 2022માં રમી હતી. ત્યારબાદ તેણે IPL 2025માં 13 એપ્રિલે મુંબઈ-દિલ્હીની મેચમાં વાપસી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હીની ઈનિંગમાં કરુણ નાયર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કરુણ નાયરે મુંબઈ ઈન્ડિયન્સ સામે 40 બોલમાં 89 રન ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કરુણ નાયરે જોરદાર બેટિંગ પ્રદર્શન કરતા તેની ઈનિંગમાં  12 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કરુણ નાયરની 89 રનની ઈનિંગ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે IPL ઇતિહાસની બીજી  સૌથી મોટી ઈનિંગ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સૌથી વધુ સ્કોર જોસ બટલરના નામે છે, IPL 2024માં બટલરે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અણનમ 107 રન ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ IPL 2024માં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે  68 રનની ઈનિંગ રમી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સના આશુતોષ શર્માએ IPL 2025માં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અણનમ  66 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM