25 સપ્ટેમ્બર 2024

ICC ટેસ્ટ રેન્કિંગમાં જયસ્વાલ-બુમરાહનો દબદબો

ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ પાંચમાં નંબર પર ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

બેટ્સમેનોના રેન્કિંગમાં  રિષભ પંત છઠ્ઠા નંબર  પર પહોંચ્યો

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

રોહિત શર્મા  બેટ્સમેનોના રેન્કિંગમાં  10માં નંબર પર

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

વિરાટ કોહલીને રેન્કિંગમાં  પાંચ સ્થાનનું નુકસાન  ટોપ-10માંથી થયો બહાર

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

બાબર આઝમની રેન્કિંગ વિરાટ કોહલી કરતા સારી થઈ બાબર 11, વિરાટ 12મા ક્રમે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

જસપ્રીત બુમરાહ  બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં  બીજા સ્થાને પહોંચી ગયો

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

અશ્વિન ટેસ્ટમાં નંબર 1 બોલર રવીન્દ્ર જાડેજા નંબર-1  ટેસ્ટ ઓલરાઉન્ડર

Pic Credit - PTI/AFP/INSTA/GETTY