4 ફેબ્રુઆરી 2025

કાવ્યા મારન  હવે આ દેશમાં  ટીમ ખરીદશે

કાવ્યા મારન IPLની  સૌથી લોકપ્રિય ટીમ માલિક છે

Pic Credit - PTI/Instagram/Getty

સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન મેચ દરમિયાન પોતાની ટીમને ટેકો આપવા માટે હંમેશા સ્ટેડિયમમાં હાજર રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL અને SA20 બાદ હવે કાવ્યા મારનનો આ ઉત્સાહ અને જુસ્સો બીજી લીગમાં પણ જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

કાવ્યા મારનની કંપની  સન નેટવર્ક હવે ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટ 'ધ હન્ડ્રેડ' માં એક ટીમ ખરીદવા જઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

નોર્ધન સુપરચાર્જર્સ અને  ટ્રેન્ટ રોકેટ્સ આ બે ટીમોમાં કાવ્યાની કંપની રસ લઈ રહી છે અને આ બેમાંથી કોઈ એક ટીમમાં હિસ્સો ખરીદશે

Pic Credit - PTI/Instagram/Getty

સન ગ્રુપ કઈ ટીમ ખરીદશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે  પરંતુ આ માટે તેમને ઓછામાં ઓછા 200-300 કરોડ રૂપિયા ખર્ચવા પડી શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

મુંબઈ ઈન્ડિયન્સ અને  લખનૌ સુપર જાયન્ટ્સના માલિકોએ પણ  The Hundredની ટીમમાં મોટો હિસ્સો ખરીદ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

MI એ લગભગ 650 કરોડમાં અને LSG એ 610 કરોડમાં ટીમમાં મોટો હિસ્સો ખરીદ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty