29 July 2025

સુનીલ ગ્રોવર એક ભારતીય અભિનેતા અને કોમેડિયન છે

સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણામાં થયો હતો

સુનીલ ગ્રોવરનો જન્મ

સુનીલ ગ્રોવરના લગ્ન આરતી સાથે થયા છે

સુનીલ ગ્રોવર પત્ની

સુનીલ ગ્રોવરને એક પુત્ર છે 

એક દીકરો

સુનીલ ગ્રોવરના પરિવારમાં તેમની પત્ની આરતી અને એક પુત્ર છે

સુનીલ ગ્રોવર પરિવાર

કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુત્થીના પાત્ર માટે ઓળખ મળી

ગુત્થીનો પરિવાર

1998માં ફિલ્મ 'પ્યાર તો હોના હી થા' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી

બોલિવુડ કરિયર

સુનીલ ગ્રોવર નેટવર્થ અંદાજે 18 કરોડ છે

કરોડોમાં નેટવર્થ

સુનીલ ગ્રોવર એક ફિલ્મ માટે 10 થી 15 લાખનો ચાર્જ લે છે

એક ફિલ્મ માટે 15 કરોડનો ચાર્જ

સુનીલ ગ્રોવર તેની માતાને ખૂબ પ્રેમ કરે છે

માતાનો લાડલો