(Credit Image : instagram)

05 :August 

સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ1961ના રોજ થયો હતો

(Credit Image : instagram)

સુનીલ  શેટ્ટીએ હિમાચલ પ્રદેશના સનાવરમાં આવેલી લોરેન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે

શિક્ષણ

(Credit Image : instagram)

સુનીલ શેટ્ટીએ મુંબઈની એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્યમાં ડિગ્રી મેળવી હતી

શિક્ષણ

(Credit Image : instagram)

સુનીલ શેટ્ટી કિકબોક્સિંગમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે

કિકબોક્સિંગ

(Credit Image : instagram)

સુનીલ શેટ્ટીએ 1991માં માના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા

માના શેટ્ટી સાથે લગ્ન

(Credit Image : instagram)

 સુનીલ શેટ્ટીની પત્નીનું નામ માના શેટ્ટી છે

પત્ની

(Credit Image : instagram)

 સુનીલ શેટ્ટીને બે બાળકો છે, એક પુત્રી આથિયા શેટ્ટી અને એક પુત્ર અહાન શેટ્ટી

2 બાળકો

(Credit Image : instagram)

 આથિયા શેટ્ટીના લગ્ન ક્રિકેટર કેએલ રાહુલ સાથે થયા છે

જમાઈ કે.એલ રાહુલ

(Credit Image : instagram)

 સુનીલ શેટ્ટી 90ના દાયકાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા

સૌથી વધારે કમાણી

(Credit Image : instagram)

ફિલ્મોમાં અભિનય ઉપરાંત, સુનીલ શેટ્ટી ઘણા વ્યવસાયોના માલિક પણ છે

બિઝનેસ