ઉનાળામાં ઘરના ACમાં આ 5 બાબતોનું રાખજો ધ્યાન

05 April, 2024

જો તમારા ઘરમાં AC હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ઉનાળો આવતાની સાથે જ દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી એસી, રેફ્રિજરેટર અને કુલર જેવી વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે.

મહત્વનું છે કે આવા ટેક પ્રોડક્ટ બજારમાં સસ્તા ભાવમાં મળતા રહે છે.

હવે ઉનાળાની આકરી શરૂઆત થઈ છે ત્યારે તમારે તમારા ઘરમાં આવ્યા ઉપકરણોની જરૂર ઊભી થશે.

ઘરમાં તમે AC લગાવો તો આ 5 વાતોનું ધ્યાન રાખજો.

તમારા ઘરમાં લગાવેલા AC ની સમય-સમય પર સર્વિસ કરવી.

કાર્બન જમા થવાના કારણે ગેસ લીકેજની સમસ્યાન થાય તેનું ધ્યાન રાખવું.

કોઈ અન્ય વસ્તુ તમારા ઘરના AC ની ઉપર રાખવામાં ન આવે તેનું ધ્યાન રાખવું.

તમારા AC માં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય છે કે નહીં તેની ચોક્કસ કાળજી લેવી.

કાળઝાળ ગરમીના કારણે કયા ટેમ્પરેચરે AC ચલાવવું તેનું જ્ઞાન મેળવવું.

AC ચાલુ હોય ત્યારે દરવાજા અને બારીઓ બંધ રાખવા

All image - Canva