શાપુરજી પલોનજી ગ્રુપનો  IPO માર્કેટમાં પ્રવેશ

31  March, 2024

ગ્રુપની ફ્લેગશિપ કંપની Afcons Infra એ IPOનો ડ્રાફ્ટ ફાઇલ કર્યો છે.

કંપની IPO દ્વારા 7000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

IPOની વિગતો સેબીમાં ફાઇલ કરવામાં આવેલ DRHPમાં આપવામાં આવી છે.

IPOમાં 1,250 કરોડના શેરનો નવો ઈશ્યુ થઈ શકે છે.

જ્યારે ઓફર ફોર સેલમાં 5,750 કરોડના શેર વેચી શકાય છે.

ગોસ્વામી ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ OFSમાં શેર વેચશે.

છેલ્લા દાયકામાં ઈન્ફ્રા સેક્ટરનો આ સૌથી મોટો આઈપીઓ હશે.

Afcons 6 દાયકાથી ઇન્ફ્રા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રા સેક્ટરમાં કામ કરે છે.

ભારત ઉપરાંત, કંપની આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ઘણા દેશોમાં કાર્યરત છે.