12.4.2025

Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ

Image -  Soical media 

ઉનાળામાં જેડ પ્લાટની યોગ્ય કાળજી રાખતા નથી ત્યારે તેના પાંદડા ખરવા લાગે છે.

જેડ પ્લાટને શુભ છોડ માનવામાં આવે છે. તમે તેને સરળતાથી ઉગાડી શકો છો.

આ છોડ કટિંગ અથવા પાંદડા દ્વારા તૈયાર કરવામાં આવે છે.

ઉનાળામાં જેડ પ્લાન્ટ સુકાઈ જવાની સમસ્યા થાય છે. તેના પાંદડા પીળા થઈ જાય છે અને ખરવા લાગે છે.

તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, જેડ પ્લાટના પાંદડા પીળા થઈ જાય છે અને ખરવા લાગે છે.

ઉનાળામાં જેડ પ્લાન્ટને સવારના માત્ર એક કે બે કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે. સવારે કે સાંજે તેમાં પાણી ઉમેરો.

ઉનાળામાં જેડ પ્લાટને વધુ પોષક તત્વોની જરૂર હોય છે. આ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો.

તમારે જેડ પ્લાન્ટમાં વર્મીકમ્પોસ્ટ ખાતર ઉમેરવું જોઈએ. આ ઉપરાંત, તમે સીવીડ ખાતર પણ આપી શકો છો.