31 december 2024

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર હવે નહીં કરી શકે કોઈ ફાલતુ કમેન્ટ્સ ! કરી લો આ સેટિંગ

Pic credit - gettyimage

ઈન્સ્ટા પોસ્ટ પર ફાલતુ કમેન્ટ આવતી રહે છે

Pic credit - gettyimage

તેનાથી બચવા તમે પ્રાઈવેસી સેટિંગ્સમાં બદલાવ કરી શકો છો

Pic credit - gettyimage

તેના માટે તમારે એપ ઓપન કરી પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો

Pic credit - gettyimage

હવે રાઈટ સાઈડ પર દેખાતા 3 લાઈન્સ દેખાશે તેના પર ક્લિક કરો 

Pic credit - gettyimage

ત્યાથી સ્ક્રોલ ડાઉન કરીને તમારે નીચે આવુ પડશે , અહીં તમને કમેન્ટ સેક્શન દેખાશે તેના પર ક્લિક કરો 

Pic credit - gettyimage

અહીં તમને ક્લિક કરશો તો સૌથી પહેલા Block comments fromનો ઓપ્શન દેખાશે 

Pic credit - gettyimage

 જેના પર જઈ તમે ફાલતુ કમેન્ટ કરનાર વ્યક્તિને બ્લોક કરી શકો છો

Pic credit - gettyimage

તેની નીચે Allow Comment From  પર જઈ તમે તમારી પોસ્ટમાં કોણ કમેન્ટ કરી શકે છે તે સિલેક્ટ કરી શકો છો

Pic credit - gettyimage

આ પછી તમારી ઈન્સ્ટા પોસ્ટ પર ગમે તે વ્યક્તિ કમેન્ટ નહીં કરી શકે 

Pic credit - gettyimage