(Credit Image : instagram)

05 :August 

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ થયો હતો

(Credit Image : instagram)

શ્રીદેવીનું સાચું નામ શ્રી અમ્મા યંગર અયપ્પન હતું

 શ્રી અમ્મા યંગર અયપ્પન 

(Credit Image : instagram)

શ્રીદેવીની માતાનું નામ રાજેશ્વરી હતુ

માતા

(Credit Image : instagram)

 શ્રીદેવીની બહેનનું નામ શ્રીલતા છે

બહેન

(Credit Image : instagram)

શ્રીદેવીને બે સાવકા ભાઈઓ, આનંદ અને સતીશ છે

2 સાવકા ભાઈ

(Credit Image : instagram)

શ્રીદેવીના લગ્ન ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

શ્રીદેવીને બે પુત્રીઓ, જ્હાન્વી અને ખુશી કપૂર છે

2 દીકરી

(Credit Image : instagram)

 અર્જુન કપૂર અને અંશુલા કપૂર  શ્રીદેવીના સાવકા બાળકો છે 

સાવકા બાળકો

(Credit Image : instagram)

શ્રીદેવીએ માત્ર ચાર વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી 

કરિયર

(Credit Image : instagram)

2013માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી

પદ્મશ્રી એવોર્ડ